Sunday, July 5, 2020

ऐश्वर्यस्य विभूषणं सुजनता शौर्यस्य वाक्संयमो | Bhartubhari Nitishatak |

ऐश्वर्यस्य विभूषणं सुजनता शौर्यस्य वाक्संयमो
ज्ञानस्योपशम: श्रुतस्य विनयो वित्तस्य पात्रे व्यय:।
अक्रोधस्तपस: क्षमा प्रभवितुर्धर्मस्य निर्व्याजता
सर्वेषामपि सर्वकारणमिदं शीलं परं विभूषणम्।
(नीतिशतके)
સુજનતા (સારી વર્તણુક) એ મહાનતા નું આભૂષણ છે, શૌર્ય નું વાણી પર સંયમ, જ્ઞાન નું શમ (સારું શીખવું), સાંભળવામાં વિનય, પાત્રતા હોય ત્યાં વિત્ત નો વ્યય, તપ નું અક્રોધ, પ્રભાવી નું ક્ષમા, ધર્મ માં પ્રવીણતા, આ બધા ગુણો (આભૂષણો) માં શીલ (સારું ચરિત્ર) એ સૌથી શ્રેષ્ઠ છે. 
Good naturedness (kind behaviour) is the ornament of greatness; silence of valour; restraint over the sense of learning; humility of (Vedic) knowledge; spending (wealth) for the right cause (charity to the worthy); freedom from anger; forgiveness of a man in power; hypocrisy-free religious practices. However, good character, which is the basis of all these qualities, is the best ornament of all.

Aaishvaryasya vibhushanam Sujanata, shauryasya vak sanyamo,
gyansyopashamah shrutasya vinayo, vittasya patre Vyaya |
akrodhastapash kshama prabhavitur dharmasya nirvyajata,
sarveshamapi sarvakaranmidam, sheelam param vibhushanam ||