Thursday, April 23, 2020

Paapan Nivarayati Yojayate Hitaay

पापान्निवारयति योजयते हिताय
गुह्यं च गूहति गुणान् प्रकटीकरोति ।
आपद्गतं च न जहाति ददाति काले
सन्मित्रलक्षणमिदं प्रवदन्ति सन्तः ॥1.72

1. પાપ માં રોકે છે, 2. હિત માં જોડે છે, 3. ગુપ્ત વાતો ગુપ્ત રાખે છે, 4. ગુણો ને પ્રગટ કરે છે,  5. આપત્તિ સમયે જે છોડતો  નથી, 6. સમય આવે ત્યારે જે જરૂરી હોય તે આપે છે. સાચા મિત્ર ના આ લક્ષણો છે એવું સંતો કહે છે 

जो पाप से रोकता है, हित में जोडता है, गुप्त बात गुप्त रखता है, गुणों को प्रकट करता है, आपत्ति आने पर छोडता नहीं, समय आने पर (जो आवश्यक हो) देता है - संत पुरुष इन्हीं को सन्मित्र के लक्षण कहते हैं ।

Saintly persons say that the mark of a true friend is preventing one from committing sinful actions, 
putting one on the path that will lead to good only, 
keeping one’s secrets, 
bringing out the innate qualities in one, 
not forsaking when one is in trouble 
and giving one whatever is required at the appropriate time.
Bhartuhari Nitishatak   ભર્તુહરિ નીતિશતક 

No comments:

Post a Comment