वाङ्ग्छा सज्जनसङ्गमे परगुणे प्रितिगुरौ नम्रता
विध्यायांव्यसनं स्वयोषिति रति: लोकार्पवादात् भयम् |
भक्ति: शूलिनी शक्तिरात्मदमने संसर्गमुक्ति: खले
एते येषु वसन्ति निर्मलगुणास्तेभ्यो नरेभ्यो नमः ||
સજ્જનો ના સાથ ની ઈચ્છા, બીજા ના ગુણોની પ્રશંસા, ગુરુ માટે નમ્રતા,
વિદ્યા મેળવવાનું વ્યસન, પોતાની પત્ની માં વૈવાહિક આનંદ, લોકો માં વિવાદિત (કૌભાંડી) થઇ જવાનો ભય । શૂલપાણિ શિવા ની ભક્તિ, સંયમ ની શક્તિ, દુષ્ટલોકો નો સંસર્ગ ટાળવો, જે નર માં આ નિર્મળ ગુનો વસે છે, તે મહાન નર ને મારા વંદન ।।
Vaajnjhaa sajjanasangatau paragune preetirgurau namrataa
Vidyaayaam vyasanam swayoshiti ratih lokaapavaadaat bhayam Bhaktih shoolini shaktiraatmadamane samsargamuktih khaleshwete yeshu vasanti nirmalagunaastebhyo mahadbhyo namah :1.62
salutations to those great men in whom reside such sterling qualities as the desire for friendship with the good, appreciation of good qualities in others, humility before the guru, thirst for knowledge, find conjugal pleasure in one’s own wife, fear of scandals about one’s character, devotion to Lord Shiva, power to control one’s mind and avoiding the company of evil men.
Bhartuhari Nitishatak ભર્તુહરિ નીતિશતક
No comments:
Post a Comment