Wednesday, April 22, 2020

Ratri Gamishyati Bhavishyati Suprabhatam



रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातम्
भास्वानुदेष्यति हसिष्यति पङ्कजश्रीः ।
इत्थं विचिन्तयति कोशगते द्विरेफे
हा हन्त हन्त नलिनीं गज उज्जहार ॥
રાત વીતી જશે, પરોઢ આવશે, સૂર્ય ઉગશે અને કમળ ખીલશે 
આવું વિચારતી મધમાખી કમળની કળીમાં અટકી રહી હતી, 
એવામાં હાથીએ આવીને એ કમળને ઉખેડી નાખ્યું !!
Bhartuhari Nitishatak ભર્તુહરિ નીતિ શતક 
youtube વિડિઓ લિંક નીચે છે 

No comments:

Post a Comment